નીરવ મોદીને બ્રિટનની કોર્ટ તરફથી મોટો ઝટકો, જામીન આપવાની પાડી દીધી ના– News18 Gujarati

નીરવ મોદીની ધરપકડ ગત માર્ચ મહિનામાં થઈ હતી. હાલમાં તે દક્ષિણ-પશ્ચિમ લંડનના વૈંડ્સવર્થ જેલમાં બંધ છે.

gujarati.news18.com