-
Osobe Vidi sve
Ovjeren akaunt@Zee24Kalak Authentic, accurate and factual news round the clock! https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A … https://www.facebook.com/zee24kalak.in/
-
અમદાવાદઃ આવતીકાલે મ્યુનિ.કોર્પોરેશનનું સુધારા બજેટ શાસક પક્ષ 2020-21નું સુધારા બજેટ રજૂ કરશે શહેરીજનોને કરવેરામાં મળી શકે આંશિક રાહતઃ સૂત્ર ડ્રાફ્ટ બજેટમાં થઈ શકે 400 કરોડનો સુધારો
#ZEE24KALAK@DixitGujrat@AmdavadAMC@vnehra#Ahmedabad@ibijalpatel -
વલસાડઃ ઉમરગામમાં મહિલા પર એસિડ એટેક અજાણ્યા બાઈકચાલકે મહિલા પર એસિડ ફેંક્યાની ફરિયાદ ઉમરગામ પાલિકાના દેહરી રોડ પર બની ઘટના
#ZEE24KALAK@DixitGujrat#valsad#Flashnews -
કોરોના વાયરસ અંગે આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન ‘ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી’ ચીનમાં રહેતા 930 ગુજરાતીઓ પરત ફર્યા ‘246 ગુજરાતીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા’ ‘ચીનમાં કોરોના વાયરસથી 425 લોકોનાં મોત’
#ZEE24KALAK@DixitGujrat@JayantiRavi@CMOGuj#koronavirues -
મગફળી કૌભાંડ મુદ્દે જયેશ રાદડિયાનું નિવેદન જયેશ રાદડિયાએ મગફળીમાં ગેરરીતિનો કર્યો ઈન્કાર ભેંસાણમાં કોઈ ગેરરીતિ થઈ નથીઃ રાદડિયા ‘2.32 લાખથી વધુ ખેડૂતો પાસેથી ખરીદાઈ મગફળી’ ખેડૂતોને 1600 કરોડ રૂપિયાની ચૂકવણી
#ZEE24KALAK@DixitGujrat@ijayeshradadiya@vijayrupanibjp@BJP4Gujarat -
મોદી સરકારે સુરતને આપી નવી III-Tની ભેટ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ સુરતમાં બનશે III-T સુરત અને દ. ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે નવી તક શિક્ષણની સાથે બિઝનેસની પણ અનેક તકો ઉભી થશે ભોપાલ, ભાગલપુર, અગરતલા, રાયચૂરમાં III-Tને મંજૂરી
#ZEE24KALAK@DixitGujrat@PMOIndia@CMOGuj#Surat -
નિર્ભયા કેસઃ દોષિત અક્ષયની દયા અરજી નામંજૂર રાષ્ટ્રપતિએ દોષિત અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી
#ZEE24KALAK@DixitGujrat#NirbhayaCase@rashtrapatibhvn@PMOIndia -
નિર્ભયા કેસઃ કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી સરકારે દિલ્લી હાઈકોર્ટના ચુકાદાને SCમાં પડકાર્યો હાઈકોર્ટે દોષિતોને અલગ-અલગ ફાંસીની માગ ફગાવી સરકારે દોષિતોને અલગ-અલગ ફાંસીની કરી હતી માગ
#ZEE24KALAK@DixitGujrat#NirbhayaCase@PMOIndia -
#Zee24Kalak#ZeeGujaratYatra#GujaratYatra#KemChhoGujarat#Chotila ઝી 24 કલાકની ગુજરાત યાત્રા આવી પહોંચી ચોટીલા, આવો જાણીએ શું કહી રહ્યા છે લોકો, જાણો http://zee24kalak.in pic.twitter.com/Z8wU5t6eX7
-
#Zee24Kalak#ZeeBreakingNews#DyCM મુંબઇ અને અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ બે રાજ્યોનો પ્રોજેક્ટ નથી પરંતુ દેશનો પ્રોજેક્ટ છે : નીતિન પટેલ -
#Zee24Kalak#PMModi યુવાનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત, સરકારી નોકરી માટે હવે એક જ પરીક્ષા લેવાશે, આ પરીક્ષાના મેરીટને આધારે યુવાઓ નોકરી પસંદગી કરી શકશે,@DelhiElection20#Delhibjp#DelhiElections2020
#DelhiWithBJP -
At
#Zee24Kalak studio for a discussion on#Budget2020pic.twitter.com/vJou0C2uvQ
-
#Budget2020#BuguenGuenlerdenTrabzonspor#BudgetOnZee#BudgetSession2020#Zee24Kalak મને વિશ્વાસ છે કે આ બજેટ દેશની વર્તમાન આવશ્યકતાની સાથે ભવિષ્યની અપેક્ષાઓની પૂર્તિ કરશે#PMModi@PMOIndia@CMOGuj@BJP4Gujarat@vijayrupanibjp@jitu_vaghani@INCGujarat -
#Budget2020#BuguenGuenlerdenTrabzonspor#BudgetOnZee#BudgetSession2020#Zee24Kalak આવક વેરાના માળખામાં પણ વિવાદથી વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ, ઘણા વર્ષોથી થતી પરેશાની દૂર કરવા પ્રયાસ કરાયો છે#PMModi@PMOIndia@CMOGuj@BJP4Gujarat@vijayrupanibjp@jitu_vaghani@INCGujarat -
#Budget2020#BuguenGuenlerdenTrabzonspor#BudgetOnZee#BudgetSession2020#Zee24Kalak નવા દાયકાનું પ્રથમ બજેટ 2020 રજૂ કરતાં નાણામંત્રીએ ગુજરાતના ધોળાવીરાને હિસ્ટોરીક સ્થળ તરીકે વિકસાવવાની કરી જાહેરાત -
#Zee24Kalak#ZeeGujaratYatra#GujaratYatra#Dwarka#KemChhoGujarat ઝી 24 કલાકની ગુજરાત યાત્રા આવી દ્વારાક, વિવિધ મુદ્દે નગરજનોએ શું કરી માંગણી? જુઓ LIVE https://zeenews.india.com/gujarati/live-tv …pic.twitter.com/3FrbpI7KWT
Čini se da učitavanje traje već neko vrijeme.
Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.