-
લોકો બધાને જુઓ
ચકાસેલું એકાઉન્ટ@BJP4India Official Twitter account of the Bharatiya Janata Party (BJP), world's largest political party. भारतीय जनता पार्टी (भाजपा) http://instagram.com/bjp4india
-
આણંદ 16 લોકસભા. આપનો કિમતી મત ૧ નંબર ના ક્રમે પટેલ મિતેષ રમેશભાઈ (બકાભાઈ)
@Miteshbhaibjp ને કમળ ના નિશાન પર આપી અપાવી વિજયી બનાવવા અમારી વિનંતી સાથે અપીલ છે.#ModiAgainSaysIndia#Vote4BJP -
આવતીકાલે પહેલા નમો પછી જમો
#Vote4BJP -
જ્યારે લોકોને કહું કે હુ દેશ અને વિકાસ માટે વોટ કર્યો તો લોકો જાતે સમજી જાય છે..thanks
@narendramodi ji for this happen...#Vote4BJP =#Vote4Indiapic.twitter.com/gq3zRjBNyX
-
ગામમાં વિકાસ ન દેખાય તો સરપંચ બદલો, વડાપ્રધાન નહીં... નહી તો દેશની પથારી ફેરવવામાં તમારો જ મોટો "હાથ" હશે...
#Vote4BJP -
#Vote#LokSabhaElections2019
#Vote4BJP મે અને મારા પરીવારે મતદાન કરી અમારી ફરજ અદા કરી શું આપે મતદાન કર્યું? pic.twitter.com/WarlIyGkdo
-
પહેલા મતદાન પછી જ જલપાન.
#Vote4BJP -
#VoteKar#Vote4BJP@narendramodi@VinodChavdaBJP#NamoAgain#PhirEkBaarModiSarkar કચ્છના જાગૃત મતદાર ભાઈઓ તથા બેહનો ૨૩ તારીખના એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે આપનો કિંમતી અને પવિત્ર મત કમળ નું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટી ને આપી વિજયી બનાવો ...pic.twitter.com/R6utRktUSz -
વોટ આપી ને બાર આયવો ત્યારે એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધો હોય એવી ફિલીંગ થય.
#કેસરીયા#VoteForIndia#Vote4BJP pic.twitter.com/5vAEBm0rwk
-
#IndiaBoleNaMoPhirSe#Vote4BJP#Vote4NewIndia#voteKar લોકસભા ચૂંટણી મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ થી જીતાડવા સૌ કટિબદ્ધ થઈએ અને સૌથી વધુ મતદાન કરવા સંકલ્પબધ્ધ થઈએ. ભારત માતા કી જયpic.twitter.com/FTQtjKFXV9
-
વાહ... વાહ... ખૂબ જ સારો...
#Vote4BJP#AyegaToModiHi -
આવો લોકશાહી ના મહાપર્વ ને ધામધૂમથી ઊજવવીએ, દેશના વિકાસ માટે ,દેશને વિશ્વગુરુ બનાવવા મતદાન કરીએ અને વધુ ને વધૂ મતદાન કરાવીને દેશ પ્રત્યે પોતાની જવાબદારી અદા કરીએ. ભારત માતા કી જય...
#IndiaBoleNaMoPhirSe#Vote4BJP#Vote4NewIndia#voteKar#25NavsariLokSabha#CRPaatilAgainpic.twitter.com/Om5f4nyuOE
-
નવસારી મતવિસ્તારના ઉમેદવાર શ્રી સી.આર.પાટીલ સાહેબએ ઉધના વિધાનસભામાં જનસંપર્કનો પ્રારંભ કર્યો હતો. તેમજ વિવિધ વિસ્તારની સોસાયટીની મુલાકાત લઈ તેમને મત આપી જીત અપાવવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
#25NavsariLokSabha#CRPaatilAgain#Vote4BJP pic.twitter.com/DeiNO4cr6s
-
નવસારી મતવિસ્તારના લોકલાડીલા ઉમેદવાર શ્રી સી.આર.પાટીલ સાહેબનાં અભૂતપૂર્વ બહુમત અપાવવાના આશય સાથે લિંબાયત વિધાનસભામાં અદભૂત જનસંપર્ક યોજાયો.
#25NavsariLokSabha#CRPaatilAgain#Vote4BJP pic.twitter.com/PnCBlXl8hE
-
નવસારીથી શ્રી
@CRPaatilજી ને વોટ એટલે કે ગુજરાત અને દેશના વિકાસને વોટ#PhirEkBaarModiSarkar#NamoAgain#Vote4BJP#NavsariWithBJP#CRPaatilAgainpic.twitter.com/sH95X5smr3 -
નવા ભારત માટે કમળનું બટન દબાવી આપણા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર Geetaben Rathwa ને જંગી બહુમતીથી જીત અપાવીએ, ફરી એક વાર મોદી સરકાર બનાવીએ...
#vote4bjp Geetaben… https://www.instagram.com/p/BwieJufB6HSh2KuTmBfSX36wHBSTvnJDS4Lh-c0/?utm_source=ig_twitter_share&igshid=1323rs0rsq75g … -
#VijaySankalpSabha નું આયોજન@BJP4Maharashtra દ્વારા થયું છે માશ્રી@narendramodi જી કાર્યકર્તાઓ ને સંબોધન કરશે મુંબઈ ૪થા તબક્કાનું મતદાન માટે#Vote4BJP &@ShivSena માટે પ્રચાર કરસે, લોકો અત્યારથીજ આવી રહ્યા છે@BJP4Kutch થી મારી સાથે@VinodChavdaBJP@Nimaben_BJP વગેરે આવ્યા છેpic.twitter.com/Jsl5rMON1Z
-
ચોર્યાસી વિધાનસભામાં જમનાબેન બાલુભાઈ પટેલ સુલતાનાબાદ ડુમસ ૯૯ વર્ષ ની ઉંમર માં મતાધિકારનો ઉપયોગ કરી બન્યા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર. ભારત માતા કી જય
#LoksabhaElections2019
#IndiaBoleNaMoPhirSe#Vote4BJP#Vote4NewIndia#25NavsariLokSabhapic.twitter.com/3UZe9aCbo0
-
આજ સુધી ની ચૂંટણીઓ માં ભાજપ ના મોટાભાગ ના મતદાર શાંત જોયેલા છે જે ચુપચાપ મત આપી આવતા. આ વખતે પહેલી વાર જોવું છું કે માણસો ગર્વ થી આવી ને કહે છે કે ભાજપ ને મત આપ્યો છે
#VoteForIndia#Vote4BJP -
આજે અમે બધાએ ૭૨૦૦૦/- ની કુરબાની આપી દેશની સુરક્ષા માટે, દેશના વિકાસ માટે..વોટ કરીયો ભાજપ ને...
#Vote4Modi#vote4bjp#AayegaToModiHi@narendramodi@AmitShah@vijayrupanibjp@CRPaatil@NiranjanZazmera@PiyushDesaiMLA@rcpatelmla@miral10000@BJP4Gujarat@BJPNavsaripic.twitter.com/uMtyQFhg8X -
લોકસાહી ના પર્વની ખુબ ખુબ શુભકામનાઓ...
#VoteKar#Vote4BJP#Votinground3#PhirEkBaarModiSarkar#NamoAgain#LokSabhaElections2019
pic.twitter.com/HiLYrh305b
લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.
Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.