શોધના પરિણામો
  1. 1 કલાક પહેલાં

    ભાવનગર : ચાર દિવસમાં ચાર હત્યા થતાં શહેર હચમચી ઉઠ્યું

  2. 27 એપ્રિલ

    સુરત: ચેક બાઉન્સ થતાં બેંકના પૂર્વ ચેરમેનને 75 લાખનો દંડ

  3. 19 કલાક પહેલાં

    150 ફૂટ રિંગ રોડ પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં 2થી વધુ લોકોને ઇજા, ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

  4. 27 એપ્રિલ

    અમદાવાદ: ડમી સર્ટિફિકેટ દ્વારા સરકારી નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

  5. 27 એપ્રિલ

    પિત્ઝાની જેમ થતી હતી ગાંજાની હોમ ડિલીવરી, ફોન પર લેવાતો હતો ઓર્ડેર

  6. 27 એપ્રિલ

    અમદાવાદ: પતિ સાથે એકાંતમાં સમય પસાર કરવા નહીં દેતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

  7. 24 એપ્રિલ

    સુરત : PM મોદીનો સૂટ ખરીદનારા ધર્મ નંદન ડાયમંડ સાથે ઠગાઈ

  8. 26 એપ્રિલ

    ભાજપના નેતા ભવાન ભરવાડના પુત્ર સાથે 30 લાખની છેતરપિંડી

  9. 26 એપ્રિલ

    દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે ને દોષિત જાહેર કર્યો, 30 એપ્રિલના રોજ સજાનું એલાન કરવામાં આવશે.

  10. 25 એપ્રિલ

    વડોદરા : મોડેલિંગ કરતી યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

  11. 26 એપ્રિલ

    દહેજના રૂપિયાથી દંપતી ઓસ્ટ્રેલિયા ગયું, સપ્તાહમાં પતિએ પત્નીને કાઢી મૂકી

  12. 26 એપ્રિલ

    નારાયણ સાંઈની પ્રવકત્તાએ કહ્યું, 'અમારા બાપુ નિર્દોષ છે, ચુકાદો ઉપલી અદાલતમાં પડકારીશું

  13. 26 એપ્રિલ

    ફેસબુક ઉપર વિદેશી મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવી સુરતના યુવકને પડી ભારે

  14. 24 એપ્રિલ

    બેંકો સાથે રૂ 2654 કરોડના કૌભાંડના આરોપી અમિત ભટ્ટનાગરને મળ્યા વચગાળાના જામીન

  15. 24 એપ્રિલ

    દર 15 મિનિટે થાય છે એક રેપ- 59% કેસમાં કારણ 'લવ, સેક્સ અને દગો'

  16. 27 એપ્રિલ

    રામોલ ગેંગરેપઃ આરોપી ચિરાગ અને અંકિતના DNA થયા, હાર્દિક અને રાજ વોન્ટેડ

  17. 26 એપ્રિલ

    માં લગ્ન પ્રસંગમાં જાનૈયાના સ્વાંગમાં આવેલ ટાબરિયો ભેટમાં આવેલા દોઢ લાખથી વધુની રોકડ રકમ લઈ ફરાર.સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ.

  18. 26 એપ્રિલ

    અમદાવાદઃ ગેંગરેપની પીડિતાનું સારવાર દરમિયાન મોત, કિડની ઉપર થઇ હતી અસર

  19. 22 એપ્રિલ

    લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ સામે યુવતીએ કરી ગેંગરેપની ફરિયાદ

  20. 24 એપ્રિલ

    રોહિત શેખરની હત્યાના આરોપમાં પત્ની અપૂર્વ શુક્લાની ધરપકડ

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.