-
લોકો બધાને જુઓ
ચકાસેલું એકાઉન્ટ@RahulGandhi This is the official account of Rahul Gandhi | Member of Parliament | President, Indian National Congress
-
પીએમ મોદીની રેલીમાં અનંત અંબાણી, પિતાએ કર્યુ હતુ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન Read more at: https://gujarati.oneindia.com/news/india/anant-ambani-seen-at-pm-narendra-modi-rally-days-after-father-backs-congress-man-046539.html …
#PMModi#AnantAmbani#congress -
દેશના વિકાસમાં જિન્નાનું પણ યોગદાન છે: કોંગ્રેસના આ નેતાએ કરી જિન્નાની પ્રશંસા
#ShatrughanSinha#Congress#MuhammadAliJinnahhttps://khabarchhe.com/news/shatrughan-sinha-says-jinnah-had-the-most-important-role-in-development-and-freedom-of-the-country … -
#Congress ઉપર એવી ભવિષ્યવાણી કરતા રાજવીસિસ યજ્ઞો અને આવામ ના લોકો આવતા 500 વરહ હુધી રહેશે#Congress પણ, . . વિપક્ષ માં

#LokSabhaElections2019
-
આપનો વોટ
#Congress ને પણ શરત એટલી કે 72000 વર્ષ માં કેવી રીતે આપશે તે લખી આપે તો નહીં તો મોદીજી એ 15 લાખ નું તો કહ્યું છે ભલે મોડા આવે પણ તો પણ વોટ મોદી ને જ આપી
#LokSabhaElections2019
-
#Junagadh કેશોદમાં તુવેર કૌભાંડ મામલે#Congress ના વિસાવદરના MLA હર્ષદ રિબડીયા અને ટેકેદારોના કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા pic.twitter.com/D18QeAKjrJ
-
વારાણસીથી ચૂંટણી ના લડવા પર જેટલીનો પ્રિયંકા ગાંધીની ઉડાવી મજાક, કહ્યું- ભાઇએ વાયનાડનો રસ્તો પકડ્યો અને બહેને...... https://abpasmita.abplive.in/india-news/arun-jaitley-attacsk-on-congress-for-priyanka-gandhi-396781 …
#2019LokSabhapolls#LokSabhaElections2019
#Elections2019#priyankagandhi#arunjaitley#BJP#Congress#PMModi#RahulGandhi -
બાવળામાં બોગસ વોટિંગના વાઇરલ વિડીયો મુદ્દે
#Congress ની પ્રતિક્રિયા , બોગસ વોટિંગ થયું તે ખુબ જ ગંભીર બાબત ધાક-ધમકીથી મતદાતાઓને રોકવામાં આવ્યા, બુથ કેપ્ચરીંગની પણ અનેક ઘટનાઓ બની, લોકતંત્રને નુકસાન કરનાર સામે પગલાં લેવાવા જોઇએ, જ્યાં બોગસ વોટિંગ થયું ત્યાં ફરીથી મતદાન થવું જોઇએ pic.twitter.com/MGcFB83rrW
-
શત્રુઘ્ન સિન્હાએ મહંમદઅલી જીન્નાને ગણાવ્યા કોંગ્રેસ પરિવારના સભ્ય, દેશની આઝાદીમાં આપ્યું છે યોગદાન
#ShatrughanSinha#Congress@ShatruganSinha@INCIndiapic.twitter.com/TDWFwNmaqy
-
રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે
#Congress મતદાન પછી હતાશ છે, ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપની જીત થશે: CM કોંગ્રેસે પ્રજામાં જૂઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો: CM 2014 જેવા જ આ વખતે પરિણામ આવશેઃ રૂપાણી 26 એ 26 બેઠક ભાજપ જીતશે: CM ગયા વખતની જેમ આ વખતે પણ લોકોનો ઉત્સાહ દેખાયો: CM pic.twitter.com/10GZX983uI
-
કેશોદમાં તુવેરની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે ગુજકો માર્શલના ચેરમેન દિલીપ સંઘાણીએ શું નિવેદન આપ્યું...જુઓ વીડિઓ
#DilipSanghani#BJPGujarat#Congress#Bjpgujarat#Indianews#Breakingnews#Keshodpic.twitter.com/7qB8a8CleX -
નર્મદા નદીની સ્થિતિ અંગે
#Congress ના નેતા@ahmedpatel એ કર્યું ટ્વીટ નર્મદાની સ્થિતિ ચિંતાજનકઃ અહેમદ પટેલ આવક અને રોજગારીની સાથે નર્મદા પણ સુકાવાની શરૂ થઇઃ પટેલpic.twitter.com/ywWFFMo0ve
-
પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, કાશીમાં એનડીએના દિગ્ગજોનો જમાવડો https://abpasmita.abplive.in/india-news/pm-narendra-modi-nomination-on-varanasi-lok-sabha-seat-396893 …
#2019LokSabhapolls#LokSabhaElections2019
#Elections2019#BJP#Congress#PMModi#RahulGandhi -
સંગ્રામના સિતારાઓ ... જુઓ રાત્રે ૯:૩૦ ક્લાકે ફક્ત સંદેશ ન્યુઝ પર !
#SunnyDeol#UrmilaMantodkar#GautamGambhir#PoonamSinha#HansRajHans#LokSabhaElection2019#ElectionWithSandesh#BJP#Congress pic.twitter.com/dUFiHiidqA -
ગાંધીનગર ખાતેથી શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન
#Gujarat#Gandhinagar#Congress#Shaktisinghgohil#LokSabhaElections2019
pic.twitter.com/D7hndp3wFy -
#BJP ના આગેવાનનો ખેડૂત પર હુમલો, યાર્ડના ડિરેક્ટર કમલેશ રિબડિયાએ તુવેર વેચવા ગયેલા ખેડૂત પર કર્યો હુમલો, હુમલાને લઈને#Congress ના કાર્યકરોએ માચવ્યો હોબાળો pic.twitter.com/9oKjF3GQgP
-
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન ભાઈ મોઢવાડીયાએ પોતાના ગામ મોઢવાડામાં કર્યું મતદાન
#Gujarat#Congress@INCIndiaLive@BJP4India@INCGujarat@arjunmodhwadiapic.twitter.com/JWfrCWDfQs -
Press
#Nota આ વખતે#Nota દબાવ જો. દફોળ ના બનતા. અત્યાર સુધી આમ લોકો ને ફાયદો થાય એવી કોઈ વાત પપ્પુ કે ફેકું એ કરી નથી. ઉલ્લુ ના બનતા.#VoteKar#ગુજરાત#Ahmedabad#મારુંઅમદાવાદ#Gujarat#Elections2019 5 વર્ષે એક વાર મોકો મળે છે થપ્પડ મારવા નો. Press#Nota#BJP#Congress -
અમરેલીઃ માતાના આશીર્વાદ લઈને પરેશ ધાનાણીએ કર્યું મતદાન, જુઓ વીડિયો https://abpasmita.abplive.in/gujarat/amreli-congress-candidate-paresh-dhanani-voting-after-meet-mother-395590 …
#2019LokSabhapolls#VotingRound3#Election2019@paresh_dhanani#Congress -
#LokSabhaElection2019 :#Congress નેતા#HardikPatel એ મતદાન કર્યા બાદ શું કહ્યું : જુઓ Video | Vtv#LokSabhaElections2019
#VTVMyVotepic.twitter.com/3CvoEpoxvA
લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.
Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.