શોધના પરિણામો
  1. 21 એપ્રિલ

    શ્રીલંકા : 3 ચર્ચ અને 3 હોટલોમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયા ખોફનાક બ્લાસ્ટમાં 129 લોકોના મોત થયા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા કોલંબોમાં સેન્ટ એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવ્યું

    આ થ્રેડ બતાવો
  2. 21 એપ્રિલ

    ઈસ્ટર સંડે પર 6 બ્લાસ્ટથી હચમચ્યું શ્રીલંકા, 156નાં મોત, જુઓ હચમચાવનારી તસવીરો

  3. 21 એપ્રિલ

    શ્રીલંકામાં વધુ એક બોંબ બ્લાસ્ટ થયો...જુઓ વીડિઓ

  4. 21 એપ્રિલ

    શાંતિપ્રિય સમુદાય હશે ને...????

  5. 21 એપ્રિલ

    શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટની હચમચાવી નાખે તેવી તસવીરો Read more at:

  6. 21 એપ્રિલ

    શ્રીલંકાના પાટનગર કોલંબો શહેરમાં આઠ સ્થળે સિરિયલ બોમ્બ ધડાકા થયા છે. 10 જણનાં મોતનાં સમાચાર છે.

  7. 21 એપ્રિલ

    PM મોદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની કરી નિંદા, જાણો શું કહ્યું

  8. 21 એપ્રિલ

    શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 156 લોકોના મોત, 250થી વધારે લોકો ઘાયલ Read:

  9. 22 એપ્રિલ

    ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા Read:

  10. 21 એપ્રિલ

    વિસ્ફોટ : ઇસ્ટર સન્ડેના દિવસે જ શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ, ત્રણ ચર્ચને નિશાન બનાવાતા 80 ઘાયલ

  11. 22 એપ્રિલ

    290 જણનો ભોગ લેનાર રવિવારના શ્રેણીબદ્ધ ટેરર બોમ્બવિસ્ફોટોને કારણે શ્રીલંકા સરકારે આજે મધરાતથી દેશભરમાં કટોકટી લાગુ કરવાની ઘોષણા કરી છે.

  12. 21 એપ્રિલ

    શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ: 215 લોકોના મોત, 3 ભારતીય નાગરિકનો પણ સમાવેશ, 450થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ Read:

  13. 21 એપ્રિલ

    …તો શ્રીલંકામાં આજે નરસંહાર ના થયો હોત, ભારતીય દૂતાવાસ પણ હતું નિશાના પર , , , વધુ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો:

  14. 21 એપ્રિલ

    શ્રીલંકા માં થયો સિરીયલ બ્લાસ્ટ... ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩૦૦ થી વધુ લોકો ધાયલ થયા છે પ્રભુ મૃત પામેલ વ્યક્તિઓના આત્માને શાંન્તિ આપે 🙏🏻💐

  15. 25 એપ્રિલ

    શ્રીલંકા ફરી બોમ્બ ધડાકાથી ધણધણ્યું, શ્રીલંકનોમાં ફફડાટ, ઇસ્ટર પર થયા હતા 359ના મોત જાણો વિગતે :

  16. 21 એપ્રિલ

    શ્રીલંકા : કોલંબોમાં 40, નૌગોંબોમાં 62, અને બટ્ટિકલોબામાં 27 લોકોના મોત થયા આત્મઘાતી હુલમાખોર દ્વારા બે ચર્ચોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું 3 ચર્ચ અને 3 હોટલોમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયા

    આ થ્રેડ બતાવો
  17. 25 એપ્રિલ

    શું ઝાકિર નાઈકથી પ્રેરિત હતો શ્રીલંકા હુમલાનો માસ્ટરમાઈન્ડ?...

  18. 21 એપ્રિલ

    શ્રીલંકાના કોલંબોમાં સિરીયલ બ્લાસ્ટ,5 ચર્ચ અને 3 હોટલ સહીત અન્ય સ્થળોએ બ્લાસ્ટ, ઘણા લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર.

  19. 23 એપ્રિલ

    શ્રીલંકામાં રવિવારના ભયાનક ટેરર બોમ્બ ધડાકાઓની જવાબદારી આતંકવાદી ISIS સંગઠને લીધી...

  20. 21 એપ્રિલ

    શ્રીલંકાના કોલંબોમાં સિરિયલ બોમ્બ ધડાકામાં 25 જણનાં મરણ, દોઢસો જેટલા ઘાયલ. ઈસ્ટર માસ ધાર્મિક પર્વ દરમિયાન 3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલ્સમાં ધડાકા થયા...

લોડ થવામાં થોડોક સમય લાગશે તેમ જણાય છે.

Twitterમાં વધુ કાર્યક્ષમતા હોઈ શકે છે અથવા તો તેને ક્ષણિક વધારાનો અનુભવ થઈ શકે છે. ફરીથી પ્રયાસ કરો અથવા તો વધુ માહિતી માટે Twitter સ્થિતિની મુલાકાત લો.