Surat City Police

@CP_SuratCity

Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website !

Joined March 2016

Tweets

You blocked @CP_SuratCity

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @CP_SuratCity

  1. 4 hours ago

    ઉત્તરાયણ દરમિયાન જાહેર રસ્તાઓ ઉપર પતંગ ચગાવવા નહીં, આવુ કરવાથી માર્ગ અકસ્માતનો ભય રહે છે. .

    Undo
  2. Jan 3

    સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તથા લોકોને જાગૃત કરવા સુરત શહેરમાં ૨૦૧૯ થી ફોર વ્હીલ ઉપાડી શકે તેવી હાઈડ્રોલીક સિસ્ટમ યુક્ત ક્રેઈન સાથેની કુલ-૪૦ ક્રેઈન તથા માર્ગો પર અડચણરૂપ પડેલ વાહન હટાવવા માટે ૨૦ અન્ય ક્રેઈનો સામેલ કરવામાં આવેલ છે.

    Undo
  3. 31 Dec 2018
    Undo
  4. 31 Dec 2018

    નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સુરત શહેર પોલીસ હંમેશા આપની સેવામાં .

    Undo
  5. 31 Dec 2018

    સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા સારૂ ડુમસ રોડ નજીક પાર્કિંગ ના સ્થળો:-

    Undo
  6. 29 Dec 2018

    નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. .

    Undo
  7. 28 Dec 2018

    વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. .

    Undo
  8. 27 Dec 2018

    We are going to get live in less than a hour # SmartCity . Our Official Pages : FB Page : @suratcitypolice Insta : @suratcitypolice Twitter : @Cp_surat

    Undo
  9. 27 Dec 2018

    સુરત શહેરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ફોર-વ્હીલ કાર તથા ટુ-વ્હીલ મોટર સાયકલની ચોરીઓ કરતી ટોળકીના કુલ-૦૫ આરોપીઓને પકડીને પુણા ૭, ખટોદરા-૨, સરથાણા૨, વરાછા-૨, કપોદ્રા-૧, મહીધરપુરા-૧,કતારગામ-૧, અને લિમ્બાયત-૧ એમ મળી કુલ -૧૭ વાહન ચોરીના ગુનાઓને ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ.

    Undo
  10. 26 Dec 2018

    વરાછા પો.સ્ટે. વિસ્તારમાં અંગત અદાવતના કારણે ખુન કરી નાસી ગયેલ ત્રણ ઓરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર પોલીસ. #GujaratPolice#FollowTheTrafficRules

    Undo
  11. 25 Dec 2018

    We are human beings not a Fairy Tale, So we should drive vehicles slowly. . Our Official Pages : FB Page : @suratcitypolice

    Undo
  12. 25 Dec 2018

    There are no real life Santa who will offer such things to you, So learn to say “NO” . Our Official Pages : FB Page : @suratcitypolice Insta : @suratcitypolice

    Undo
  13. 24 Dec 2018

    Thank you so much for such appreciation. It keeps us motivated to serve better, We are always dedicated towards the service of citizens.

    Undo
  14. 24 Dec 2018

    Exclusive. . Our Official Pages : FB Page : @suratcitypolice Insta : @suratcitypolice Twitter : @Cp_surat

    Undo
  15. 24 Dec 2018

    Thank you so much Surat Diamond Association, Your such appreciation keeps us motivated . Appreciation .

    Undo
  16. 23 Dec 2018

    કતારગામ પો.સ્ટે. વિસ્તારમાં જ્વેલરીના યુનિટ માંથી રૂ-૧.૨૧ કરોડની કિંમતનો સોનાનો પાવડર ચોરી કરનાર ગેંગને ઝડપી પાડતી સુરત શહેર પોલીસ.

    Undo
  17. 23 Dec 2018

    અઠવા પો.સ્ટે. વિસ્તાર માંથી ૬ વર્ષના બાળકનું અપહરણ કરી રૂ-૧ કરોડની ખંડણી માંગનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી બાળકને સહીસલામત છોડાવતી સુરત શહેર પોલીસ.

    Undo
  18. 22 Dec 2018

    સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટર સાયકલની ચોરી કરતા રીઢા વાહન ચોરને ચોરીની ચાર મોટર સાયકલ સાથે ઝડપી પૂણા, વરાછા પો.સ્ટેમાં થયેલ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ.

    Undo
  19. 22 Dec 2018
    Undo
  20. 21 Dec 2018

    કતારગામ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ફુલપાડા વિસ્તારમાંથી ચોરી કરીને ભાગતા આરોપીઓને પકડી કતારગામ-૩, અમરોલી-૧, રાંદેર-૧,પાંડેસરા-૧ મળી કુલ-૬ ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ.

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·