Profile_bird

Hey there! narendramodi is using Twitter.

Twitter is a free service that lets you keep in touch with people through the exchange of quick, frequent answers to one simple question: What's happening? Join today to start receiving narendramodi's tweets.

Already using Twitter
from your phone? Click here.

narendramodi

  1. Join New Year Sneh Milan Programme through Live Webcast on www.narendramodi.in at 11 AM, tomorrow on 6th Nov
  2. www.narendramodi.in પર લાઇવ વેબકાસ્ટ ધ્વારા જોડાવો – કાલે સવારે ૧૧.૦૦ વાગે.
  3. હું કાલે નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં તમોને મળીશ અને વિડિયો કોન્ફરન્સીંગ ધ્વારા બધા સાથે જોડાવા આતુર છું.
  4. આપના સ્નેહભાવથી જ મને મારું સ્વાસ્થ્ય પાછું મળ્યું છે અને બમણી શક્તિથી આપ સહુની સેવામાં કામે લાગીશ એવો વિશ્વાસ આપું છું.
  5. આપ સૌ સ્નેહીજનોએ મારી ચિંતા કરી, મારી પીડાને પોતાની બનાવી, આપનાથી બનતું બધું જ મને સાજો કરવા કર્યું...
  6. See you tomorrow at the New Year Sneh Milan programme. I’m looking forward to connecting to one and all through video conferencing.
  7. I assure that I will serve the state and its people with double the vigour than before.
  8. All you well-wishers made my suffering your own and did all you could to help me. More than anything, your love has helped me recover.
  9. www.narendramodi.in पर आज शाम 7 बजे.
  10. गुजरात एक बार फिर विकास के क्षैत्र में इतिहास बनाने जा रहा है. अहमदाबाद जनमार्ग बीआरटीएस के उद्घाटन का लाइव वेबकास्ट देखें.
  11. Once again Gujarat creates history in development! BRTS Project to go live! Watch webcast of inauguration today@7pm @www.narendramodi.in
  12. earlier using Narendra_Modi now new twitter username is narendramodi, thanks to Abhishek Desai for providing this more convenient user id.
  13. Switched to the twitter user name narendramodi
  14. Check out this SlideShare Presentation : Gujarat to become a Solar Power Hub http://slidesha.re/hWpe
  15. Check out: "GUJARAT - Biggest Temptation For Investors!" (http://twitthis.com/xqtp6j)
  16. Reading: "Agriculture: Secret of Modi’s success" (http://twitthis.com/r8adhh)
  17. @vishwas008 you can read the English version of the same appeal to the people of Gujarat at http://bit.ly/2mdNEY
  18. મોતનો મલાજો જાળવવામાં પૂરતો સાથ અને સહયોગ મળી રહેશે એવી વિનંતી કરૂં છું.
  19. અને રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગુજરાતની શાંતિને ડહોળવાના પ્રયાસોને જાકારો આપશો
  20. મારી નાગરિકોને કરબદ્ધ પ્રાર્થના છે કે, ગુજરાતની વર્ષોજૂની ઘર કરી ગયેલી આ બદીને રોકવા અસરકારક સુધારાત્મક વાતાવરણ ઉભૂં કરવું છે