Profile_bird

Hey there! heenaparekh is using Twitter.

Twitter is a free service that lets you keep in touch with people through the exchange of quick, frequent answers to one simple question: What's happening? Join today to start receiving heenaparekh's tweets.

Already using Twitter
from your phone? Click here.

heenaparekh

  1. કાલે "ચોખી ઢાણી"માં સાંજ વીતી. મજા આવી. પહેલી વખત દાલ બાટીનો સ્વાદ ચાખ્યો.
  2. અસહ્ય ઉકળાટ પછી હવે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. આને કહેવાય ભગવાનનું A.C.
  3. વહેલી સવારે વાદળોના ધૂમ ધડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો. વહેલા જાગી જવાયું.
  4. કાલે રવિવાર હતો એટલે ઘરમાં દીવાળીની સફાઈ કરી. બપોરે વરસાદ આવ્યો.
  5. Heavy rains remind us of challenges in life.Never ask 4 lighter rain.Just pray 4 a better umbrella.I wish safe & beautiful rainy days to U.
  6. અહીં અતિ ભારે વરસાદ છે. નોકરી પર કેવી રીતે પહોંચીશ એની ચિંતામાં છું. બસ જઈ શકતી હોય તો સારું.
  7. નહીં અતિ ભારે વરસાદ છે. નોકરી પર કેવી રીતે પહોંચીશ એની ચિંતામાં છું. બસ જઈ શકતી હોય તો સારું.
  8. સવારે વાતાવરણ ખૂબ જ સરસ હતું. વાદળો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પારનેરાનો ડુંગર પણ વાદળોની વચ્ચે હોય તેવું લાગતું હતું. હવે વરસાદ પડે છે.
  9. કાલે રાત્રે પેટ્રોલના ભાવમાં 4 રૂ. નો વધારો થયો. અને કાયમની જેમ મારા સ્કુટીમાં પેટ્રોલ આજે પૂરાવાનું છે.
  10. કાલે ન્યુયોર્ક જોયું.
  11. માઈકલ જેકશનના મૃત્યુના ન્યુઝ મેં હમણાં જ આજતક ડોટ કોમ પર વાંચ્યા.
  12. ઓફિસમાં આવીને કામ શરૂ કરી દીધું. સુપ્રભાત.
  13. આજે સાંજે મેઘરાજાની શાનદાર સવારી આવી પહોંચી. પહેલા જ વરસાદમાં પાણી પાણી કરી નાંખ્યું. જોકે થોડી ઠંડક થઈ છે.
  14. રવિવારની રજા પછી ઓફિસે આવવાનો કંટાળો આવે છે.
  15. Life can give us a number of beautiful persons..But only true person can give us a beautiful life. Good Morning.
  16. હું ચેતન ભગતની નવકથા - વન નાઈટ @ ધ કોલ સેંટર વાંચુ છું. ગુડ નાઈટ.